આજ રોજ બપોરે પુસ્તક પરબ કાર્યકમ પુર્ણકાર્ય બાદ વાડલા ફાટક આહિર મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ માં વિવિધ ફેકલ્ટી ના 200 જેટલા બહેનો માટે મારો પોજીટીવ થીંકીંગ નો કાર્યકમ યોજાયાઓ જેમાં વિષય હતો "સફળતા ની ચાવીઓ અને સ્વયં ઊર્જા સ્ત્રોત" આ કાર્યક્રમ માં ડિજિટલ દીપપ્રાગટય ભિખનભાઇ રામ , અરજણભાઈ બેરા, પ્રવીણભાઈ કારિયા અને સંસ્થાની વિધ્યાર્થી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ નું આયોજન સંસ્થાના શિક્ષક શ્રી ભિખનભાઇ રામ અને અરજણભાઈ બેરા કરેલું હતું આ કાર્યક્રમમાં જીપીએસસી અને સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે ની આપની માનસિક પરિસ્થિતી ને મજબૂત કરી ને સ્વયં ઊર્જા કેમ પ્રાપ્ત કરી શકાય તેની 2 કલાક સુધી ટેકનોલોજી સાથે રાજુવાત કરી હતી. આ કાર્યક્મ યોજવા માટે હું સંસ્થા અને શિક્ષકોમિત્રો નો આભારી છુ
☛આપ પણ કરી શકો છો ડિજિટલ દીપપ્રાગટય
ડાઉનલોડ કરો પ્રોગ્રામ
☛ DOWNLOAD