શુક્રવાર તારીખ 8/9/17 ના રોજ શ્રી એપોલો નેશનલ સ્કૂલ વિસાવદર મુકામેSVS કક્ષાના વિજ્ઞાનમેળાની ઉજવણી સંદર્ભે શ્રી એપોલો નેશનલ સ્કૂલ શાળાના સંચાલક જોધાની સાહેબ શ્રી , svs ના કન્વીનર શ્રી અને નિર્ણયકો દ્વારા ડિજિટલ દીપપ્રાગટય કરી વિજ્ઞાન પ્રદર્શન ને ખૂલું મૂક્યું હતું સૌપ્રથમ નિર્ણયક તરીકે પ્રસંગ ને અનુરૂપ વક્તવ્ય બાલદેવપરી સાહેબે કર્યું હતું .આકાર્યક્રમ માં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કૈલા સર અને એડીઆઇ શ્રી મહેતા સર હાજર રહ્યા હતા
આ વિજ્ઞાન મેળાનામાં દરેક બાળવીજ્ઞાનીકોને આજ સુધી ક્યારેય ના આપ્યા હોય એવા એક્રેલિક થી લેમિનેશન કરેલા સર્ટિફિકેટ સંસ્થા અને એસવીએસ ના સંકલન થી આપવામાં આવ્યા હતા તેમજ ભવ્યાતિભવ્ય રીતે વિજ્ઞાનમેળાની ઉજવણી કરવામાં આવી હતી...
CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top