અબ્રાહમ લિંકન- નિષ્ફળ પરિસ્થિતિ માથી -સફળ માણસ
હકીકતે જોવા જાઓ તો સફળ અને નિષ્ફળ વ્યક્તિના સંજોગોમાં ઝાઝો ફેર હોતો નથી. જેમુશ્કેલીઓ, અડચણો, વિટંબણાઓ, સમસ્યાઓ, તકલીફો નિષ્ફળ માણસને નડતરરૂપ હોય છે તે જ સફળ માણસને પણ હોય છે. કુદરત સફળ માણસ માટે એક પ્રકારના સંજોગોનું નિર્માણ કરે છે, તો નિષ્ફળ વ્યક્તિ માટે અન્ય પ્રકારનું – એવું કશું જ હોતું નથી.
વધુ વાચવા માટે નીચે ની PDF ફાઇલ ડાઉનલોડ કરો
અહી ક્લિક કરો