નેશનલ રૂરલ આઈ.ટી.કવીઝ બરવાળા માધ્યમિક શાળાના બાળકો સતત પાંચમી વખત રાજ્ય કક્ષાએ સિલેક્ટ થયા

Baldevpari

"નેશનલ રૂરલ આઈ.ટી. કવીઝ ૨૦૧૯" માં

NEWS LINK-DD -BHARTI-  CLICK ME

ટીવી.ન્યૂઝ
તારીખ 10 / 5 / 19 સરકારી બરવાળા માધ્યમિક શાળાના બાળકો શિક્ષક બળદેવ પુરી ના માર્ગદર્શન હેઠળ રૂરલ આઇટી ક્વિઝમાં પાંચમી વખત રાજ્યકક્ષાએ પસંદ થયેલા.
https://youtu.be/qJMUCzSbybg

બરવાળા માધ્યમિક શાળાના બાળકો સતત પાંચમી વખત રાજ્ય કક્ષાએ સિલેક્ટ થયા

"નેશનલ રૂરલ આઈ.ટી. કવીઝ ૨૦૧૯"
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી બ્રહમાનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ તથા નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા "નેશનલ રૂરલ આઈ.ટી.કવીઝ" યોજવામાં આવી હતી.
જેમાં બરવાળા માધ્યમિક શાળાના વિદ્યાર્થી રાઠોડ ધવલ અને રાઠોડ જસ્મીન રાજ્યકક્ષા માટે સિલેક્ટ થયા હતા.આ બાળકોને માર્ગદર્શન બે વખત રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બળદેવપરી એ પૂરું પાડ્યું હતું આ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સરકારી માધ્યમિક શાળા ,સતત પાંચમી વખત રાજ્ય લેવલે ગાંધીનગર ખાતે આગામી 16 તારીખે ટાઉન હોલમાં ભાગ લેવા જશે.શાળા પરિવાર તેમજ પ્રતાપભાઈ એ બાળકો ને અભિનંદન પાઠવ્યા છે
આ કવીઝ તા.૦૯-૦૯-૨૦૧૮ ના રોજ સોમવાર ૯.૦૦ કલાકે રાખવામાં આવેલ હતી જૂનાગઢ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ત્તર માધ્યમિક શાળાની કુલ 52 ટીમે ભાગ લીધો હતો
આ કવિઝનું આયોજનશ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, વંથલી રોડ,બીલનાથ મંદિર પાસે, પ્રેમાનંદ વિદ્યા સંકુલ ની અંદર કરવામાં આવ્યું હતું
શ્રી બ્રહ્માનંદજી જિલ્લ લોક વિજ્ઞાનકેન્દ્ર,ના કોરડીનેટર શ્રી પ્રતાપસિંહ બી.ઓરાએ આયોજન કરેલું હતું

Image may contain: 4 people, including Baldev Puri, people standing

Image may contain: 5 people, including Baldev Puri, people smiling, people standing and shoes

Image may contain: 5 people, people smiling, people standing
Image may contain: 4 people, people sitting and indoorImage may contain: 2 people, including Baldev Puri, people standing