વૈશિષ્ટિકૃત પોસ્ટ

MATHS FUN રમતો-GAME STD-1 TO 10

MATHS FUN રમતો-GAME STD-1 TO 10 STD-01 TO4 4 CLICK ME ધોરણ - 2 અને 3 માટે રમત બંન્ને માધ્યમ માટે STD-06 હવે પછી મુકાશે જોતાં ર...

શું આપનું બાળક 10 માં અભ્યાસ કરે  છે ?

તો જરૂર બતાવો આ લાઈવ  ઇન્ટરવ્યૂ 

💢 Live તારીખ 11 /6/20
સાંજે 5 થી 
💢 લાઈવ તેજસ્વી બાળક સાથે 
ઇન્ટરવ્યૂ તેજસ્વી વિધ્યાર્થીની સાથે જેણે સ્વીકારી હતી ચેલેન્જ..
💢 STD-10 CH-2 MATHS LIVE CLASS Part-4 
ક્લીક કરો લિન્ક 

💢શું આપનું બાળક 10 માં ભણે છે
💢તો જરૂર બતાવો આ લાઈવ  ઇન્ટરવ્યૂ જેમાંથી બાળકને મળશે એક મોટી પ્રેરણા
💢જૂનાગઢ જિલ્લાની બાટવાની દીકરી મારા  દસમા ધોરણના શૈક્ષણિક સેમિનારમાં 
6૦૦થી ૭૦૦ બાળકો વચ્ચે ઊભા થઈને ચેલેન્જ કરી હતી કે હું બોર્ડમાં નંબર લાવીશ.
અને 98,98 પર્સન્ટાઈલ ગુણ લાવી  એ દીકરી સાબિત કરીને બતાવ્યું જે બહુ મોટી વાત છે 
💢મિત્રો બોલીને ચેલેન્જ લોકો વચ્ચે કરવી અને એમાં સફળ થવું. 
💢એના માટે કેટલી મહેનત પડે 
💢આવો એની પાસેથી એમની  ચેલેન્જનો  વિડીયો પણ  જોઈશુ 
💢અને રૂબરૂ પણ મળીએ

RESULT ( પરિણામ પત્રક ) PROGRAME STD 9

 
Top