Breaking News

ધોરણ 10માં ગણિતના બે પ્રકારના વિષયમાં કોઈ એક વિકલ્પ પસંદ

આ વર્ષે SSC ફોર્મ ભરતી વખતે ગણિત વિષયમાં ગણિત-સ્ટાન્ડર્ડ ગણિત-બેઝિક તમારે બે માંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે.

👉(1) ગણિત બેઝિક

અથવા

👉(2)ગણિત સ્ટાન્ડર્ડ

વિદ્યાર્થીઓને ગણિતના પેપરમાં મળશે બે વિકલ્પ

ધોરણ 10માં ગણિતના બે પ્રકારના વિષયમાં કોઈ એક વિકલ્પ પસંદ


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં ગણિતના પેપરમાં બે પ્રશ્નપત્રનો વિકલ્પ આપવાનો નિર્ણય કરાયો છે. જે મુજબ વિદ્યાર્થીઓને  
મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને  
મેથેમેટિક્સ બેઝિક એમ બે અલગ અલગ પ્રશ્નપત્રના વિકલ્પ આપવામાં આવશે.
ધોરણ - ૧૦માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત બાબતના મુખ્ય બિંદુઓ
 ✔ આ અમલ આ વર્ષ ૨૦૨૧-૨૨ થી જ થશે. એટલે કે માર્ચ, ૨૦૨૨ માં ગણિતના બે પ્રકારના પ્રશ્ન પેપર આવશે.
 ✔ ધોરણ ૧૦ નું ગણિત વિષયનું પાઠ્યપુસ્તક એક જ રહેશે.
 ✔ શાળાકક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહિ.
 ✔ વિદ્યાર્થીઓએ બોર્ડના ફોર્મ ભરતી વખતે ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અથવા બેઝિક ગણિત એમ વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
 ✔ બંનેના પ્રશ્ન પત્ર પરિરૂપ અલગ અલગ રહેશે. જેમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રકાર મુજબ ગુણભાર તેમજ હેતુઓ મુજબ ગુણભાર અલગ અલગ હશે.
(જે ટુંક સમયમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય થઈ જાણ કરવામાં આવશે)
 ✔ ધોરણ ૧૦ માં સ્ટાન્ડર્ડ ગણિત રાખનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.
 ✔ ધોરણ ૧૦ માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી વિજ્ઞાન પ્રવાહ માં પ્રવેશ મેળવી શકશે નહીં.
 ✔ ધોરણ ૧૦ માં બેઝિક ગણિત માં પાસ થનાર વિદ્યાર્થી ધોરણ ૧૧, માં વિજ્ઞાન પ્રવાહ માં જવા માગતો હોય તો તેને જુલાઈ ની પૂરક પરીક્ષા સ્ટાન્ડર્ડ ગણિત ની પરીક્ષા પાસ કરી જઈ શકશે.
 ✔ ધોરણ ૧૦ માં સ્ટાન્ડર્ડ ગણિત માં નાપાસ થનાર વિદ્યાર્થી પૂરક પરીક્ષા માં બેઝિક ગણિત ની પરીક્ષા આપી શકશે.
 ✔શાળા કક્ષાએ બંને ગણિતની વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરતી સમજ આપી, વિદ્યાર્થીએ જે વિકલ્પ પસંદ કરેલ હોય તે અંગે વિદ્યાર્થી તેમજ વાલીની લેખિત સંમતિ લેવાની રહેશે

👉કેમ વિદ્યાર્થીઓને અપાયો આ વિકલ્પ ?

ધોરણ 10માં ગણિતના બે પ્રકારના વિષયમાં કોઈ એક વિકલ્પ પસંદ
ગણિત સ્ટાન્ડર્ડ રાખશેએ વિદ્યાર્થી ધોરણ 11માં સાયન્સ અથવા કોમર્સમાં પ્રવેશ મેળવી શખશે. ગણિત બેઝિક લેનાર વિદ્યાર્થી ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે નહીં. 10માં બેઝિક પરીક્ષા પાસ કરનાર સાયન્સ લેવા માગે તો જુલાઈમાં પૂરક પરીક્ષા ગણિત સ્ટાન્ડર્ડની પાસ કરી સાયન્સમાં પ્રવેશ લઈ શકશે
ગણિત સ્ટાન્ડર્ડ રાખશેએ 
👉વિદ્યાર્થી ધોરણ 11માં સાયન્સ અથવા કોમર્સમાં પ્રવેશ મેળવી શખશે. ગણિત બેઝિક લેનાર વિદ્યાર્થી ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ મેળવી શકશે નહીં. 10માં બેઝિક પરીક્ષા પાસ કરનાર સાયન્સ લેવા માગે તો જુલાઈમાં પૂરક પરીક્ષા ગણિત સ્ટાન્ડર્ડની પાસ કરી સાયન્સમાં પ્રવેશ લઈ શકશે

ગણિત સ્ટાન્ડર્ડ વિડિયો દ્વારા માહિતી 

પરીક્ષામાં કેટલા ગુણનું કેવી રીતે પૂછે ?

🏆સ્ટાન્ડર્ડ ગણિત વિશે સંપૂર્ણ માહિતી પરીક્ષામાં કેટલા ગુણ નું કેમ પૂછે ?

🏆નવા બદલાયેલા માળખા અનુસાર

🏆ધોરણ 10ના બાળકો અને શિક્ષકો ને ઉપયોગી 

🏆અહી આપ નીચે આપેલ લિન્કથી વિડીયો જોઈ શકો 

https://youtu.be/gA0Jq3Qtujc

બેઝિક ગણિત વિશે સંપૂર્ણ માહિતી

અહી ક્લિક કરો વિડિયો જોવા માટે 

🟢LIVE CLASS 

🟢MATHS LIVE CLASS PART-3 

🟢CH-15 --04 ગુણ સરળતાથી મેળવો અને 14 ગુણ 

🟢લાઈવ ક્લાસ 

🟢PART-1

🟢PART-2

🟢PART-3

 https://youtu.be/hFEtyty72bc

🟢લાઈવ ક્વિઝ 

CLICK ME

ધોરણ 10 ગણિતના તમામ વિડીયો 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો