ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિભાગ-5 કૃતિ
શ્રી ઢેબર પ્રામિક શાળા
બાળ વૈજ્ઞાનીક
1-રાંક નેત્ર અશ્વિનભાઈ
2-રામાણી મોહિત ચુનીલાલ
મદદનીશ શિક્ષકનું નામ- રાંક અશ્વિનભાઈ
વિભાગ - 5 ગણનાત્મક ચિંતન- કંમ્પયુટરના ઉપયોગ
સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા
કૃતિનું નામ - ઇન્ટરેક્ટિવ કમ્પ્યુટર કોડિંગ
⚽પ્રસ્તાવના:
આજના સમયમાં કમ્પ્યુટર એક ખૂબ જ મહત્વનું પરિબળ બની અને ઊભરી રહ્યુ છે. ત્યારે બાળકો તેનાથી પરિચિત થાય અને તેમા કામ કરતા શીખે એ પણ જરૂરી છે તે માટે અમે આજનો અમારો પ્રોજેક્ટ ઈન્ટરેક્ટિવ કમ્પ્યુટર કોડિંગ બનાવેલ છે.
હેતુ :- બાળકો કોડીંગ દ્વારા SCRETCH પ્રોગ્રામથી બ્લોક કોડિંગનો શૈક્ષણિક ઉપયોગ કરતા થાય.
⚽વૈજ્ઞાનિક સિદ્ધાંત -
આ પ્રોગ્રામની મદદથી. બ્લોક કોડિંગ
સાધન સામગ્રી -
ઈન્ટરનેટ જોડાણ ધરાવતું કમ્પ્યુટર કે મોબાઈલ
પદ્ધતિ:
તેની વેબ સાઈટ https://scratch.mit.edu/ પર જઈ ને બ્લોકની મદદથી વિવિધ પ્રોજેક્ટ બનાવી શકાય.
⚽કાર્ય પદ્ધતિ -
બાળકોને સ્ક્રેચમાં વિવિધ સમજણ આપી અને આ વેબસાઈટ મદદથી થોડી પ્રેકટીસ કરાવી અને કઈ રીતે ગેમ અથવા કન્વર્ઝેશન બનાવી શકાય તે સમજણ આપવી ત્યારબાદ અભ્યાસક્રમને લગતા કા મુદ્દા પરથી ગેમ તે એનિમેશન બનાવતા શીખવી શકાય.
⚽scretch ની પરિભાષા
⚽બેકડ્રોપ:-
કોઈપણ ગેમ અથવા એનીમેશનમાં પાછળના ભાગનું ચિત્ર
⚽સ્પ્રાઈટ :-
કોઈપણ ગેમ અથવા એનીમેહાનમાં મુખ્ય પાત્ર હોય અને જે બોલે અથવા હલનચલન કરે તે.
⚽વિવિધ ટુલ
⚽મોશન:-
જ્યારે ગતિ કરવાની હોય ત્યારે ગતિને લગતા બધા બ્લોક અહીંયા મળે છે.
⚽ઇવેન્ટ :-
જ્યારે ગેમની અંદર કોઈ ઘટના ઘરવાની હોય તે ને અનુલક્ષીને આવતા બધા બ્લોક અહીંયા મળે છે.
⚽મોશન :-
જ્યારે sprite ની અંદર કોઈપણ પ્રકારનો દેખાવમાં ફેરફાર કરવાનો થાય ત્યારે જરૂર પડતા બધા બ્લોક્સ અહીંયા મળે છે.
⚽સેનસિંગ :-
જ્યારે કોઈપણ ઘટના બને ત્યારે તેને અલગ અલગ ઘટના અનુસંધાને અલગ અલગ પ્રતિક્રિયા આપવાની થાય તે માટેના
⚽કન્ટ્રોલ :-
બધા બ્લોક્સ અહીંયા મળે છે. જ્યારે sprite ને અલગ અલગ રીતે નિર્ણાયક સ્થિતિ આપવાની થાય તે માટેના બધા બ્લોક્સ અહીંયા મળે છે.
⚽ઉપયોગિતા-
1. બાળકો કોડીંગ શીખે
2. બાળકોમાં આંતરસૂઝનો વિકાસ થાય
૩. અભ્યાસના મુદ્દાઓ ને ટેકનોલોજીની મદદથી વ્યક્ત કરે
4. કોડિંગ દ્વારા શીખેલ મુદ્દાઓને આત્મસાત કરે .
THANKS TO COMMENT