Breaking News

ધોરણ-9 વિજ્ઞાન અને ટેકનોલોજી માટે વિભાગ -Dના અગત્યના IMP પ્રશ્નો

ધોરણ-9 વિજ્ઞાન અને ટેકનોલોજી માટે અગત્યના પ્રશ્નો 

ધોરણ-9 વિજ્ઞાન અને ટેકનોલોજી માટે વિભાગ -Dના અગત્યના IMP પ્રશ્નો

વિભાગ -Dના અગત્યના IMP પ્રશ્નો નીચે આપેલ છે 

🔗ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી માટે 100 MCQ પીડીએફ ડાઉનલોડ કરી શકો ટુંક સમયમાં આ માટે અહી જોતાં રહેવું 
🟢અહીથી આપ નીચે આપેલ પેપરો અને IMP 100 ગુણ ના ગણિત અને વિજ્ઞાન માટે ડાઉનલોડ કરી શકો 

🟢વિજ્ઞાન અને ટેકનોલોજી વાર્ષિક પેપર -1 બોર્ડ નું પેપર 

🟢વિજ્ઞાન અને ટેકનોલોજી વાર્ષિક પેપર -2 જવાબ સાથે 

🟢વિજ્ઞાન અને ટેકનોલોજી વાર્ષિક પેપર -2 જવાબ 

🟢ગણિત પેપર વાર્ષિક પેપર -1 જવાબ સાથે 


🟢ગણિત પેપર વાર્ષિક પેપર -1 જવાબ

🟢ગણિત પેપર વાર્ષિક પેપર -2 બોર્ડ નું પેપર 

🟢વાર્ષિક પરીક્ષા પેપર વિભાગ A 100-પ્રશ્નો ગણિત 


🟢વાર્ષિક પરીક્ષા પેપર વિભાગ A 100-પ્રશ્નો જવાબ ગણિત 


🟢વાર્ષિક પરીક્ષા પેપર વિભાગ A 100-પ્રશ્નો વિજ્ઞાન 


🟢વાર્ષિક પરીક્ષા પેપર વિભાગ A 100-પ્રશ્નો વિજ્ઞાન જવાબ 



🔴પ્રકરણનું નામ

  1. આપણી આસપાસમાં દ્રવ્ય
  2. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે ?
  3. પરમાણુઓ અને અણુઓ
  4. પરમાણનું બંધારણ
  5. સજીવનો પાયાનો એકમ
  6. પેશીઓ
  7. ગતિ 
  8. બળ તથા ગતિના નિયમો
  9. ગુરુત્વાકર્ષણ
  10. કાર્ય અને ઊજા
  11. ધ્વનિ 
  12. અન્નસ્ત્રોતોમાં સુધારણા

🟢પેપરમાં પૂછાતા પ્રશ્નોના પ્રકાર

હેતુલક્ષી પ્રશ્નનો (0)-------- --16 પ્રશ્નો 16 ગુણ --1 ગુણ 
ટૂંકજવાબી પ્રશ્નો (SA-I)
---- --10 પ્રશ્નો 20 ગુણ --2 ગુણ 
ટૂંકજવાબી પ્રશ્નો (SA-II)
--- --08 પ્રશ્નો 24 ગુણ --3 ગુણ 
લાંબા પ્રશ્નનો (LA) 
-------- --05 પ્રશ્નો 20ગુણ --4 ગુણ 
-------------------------------------------------------
                                        કુલ 39 પ્રશ્નો 80 ગુણ 

1️⃣SectionA: (Ch: 1, 2, 3, 5, 7, 8, 9, 10, 11, 12)

2️⃣SectionB: (Ch: 1, 2*,4, 5, 7, 8*, 9,11, 12)

3️⃣SectionC: (Ch: 1, 2, 3, 5,6*, 7, 11*, 12)

4️⃣SectionD: (Ch: 8, 6, 9, 10, 4*)

💎 પ્રકરણ-1

💎• ખાલી જગ્યા પૂરો.
(1) ને સૂકો બરફ કહે છે.
(2) કેવિન = સેલ્સિયસ.
(3) ઓરડાના તાપમાનથી ઊંચા તાપમાને પ્રવાહી સ્વરૂપમાં મળતું ધાતુ તત્ત્વ Θ.
( 4) ઉત્કલનબિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને
(5) તાપમાન વધતાં પ્રસરણ ઝડપી બને છે.
(6) બરફ પાણી પર તરે છે, કારણ કે બરફની ઘનતા પાણી કરતા
(7) કોઈપણ ઘન પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની
(8) 1 atm =ટોર 

💎નીચેના વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.

(1) થરમોમીટમાં વપરાતી ધાતુની સંજ્ઞા છે.
(A) Ag
(B) Hg
(C) Mg
(D) Sg
(2) ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે. આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે ?
(A) પ્રસરણ (B) પરિવહન (C) બાષ્પીભવન (D) આસૃતિ 

💎નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો.

(1) હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે.
(2) દરેક દ્રવ્ય ચોક્કસ આકાર ધરાવે છે.
(3) વાયુ અવસ્થામાંકણોની ગતિ જ ઊર્જા મહત્તમ હોય છે.
(4) કપૂર ઊર્ધ્વપાતી પદાર્થ નથી.
(5) હવામાંરહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે.

💎નીચે આપેલા પ્રશ્નોના એક શબ્દ, વાકયમાં જવાબ આપો

(1) લોખંડની ખીલી, ચોકનો ટુકડો અને રબર બેન્ડ આ ત્રણેય પદાર્થોને આંતર આણ્વીય આકર્ષણ બળની પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો.
Ans. (૧) રબર બેન્ડ < ચોકનો ટુકડો < લોખંડની ખીલી
(2) LPG અનેCNG ના પૂર્ણ નામ લખો.
 Ans.(२) LPG-Liquefied petrolium Gas, 
                   CNG: Compressed Natural Gas
(3) સૂકો બરફ એટલે શું ?
 Ans.(૩) કાર્બન ડાયોકસાઈડના ઘન સ્વરૂપને સૂકો બરફ કહે છે.
(4) શુંકોઈ એક જ પદાર્થની ત્રણેય ભૌતિક અવસ્થાઓ શક્ય છે ?
 Ans. (૪) તાપમાન અને દબાણની ચોક્કસ પરિસ્થિતિએ એક જ પદાર્થની ત્રણેય અવસ્થાઓ સંભવી શકે છે. દા.ત.પાણી

💎(5) વ્યાખ્યા આપો : 

(1) દ્રવ્ય 
(2) દબાણ 
(3) ઘનતા 
(4) બાષ્પીભવન

💎• જોડકાં જોડો.

ધોરણ-9 વિજ્ઞાન અને ટેકનોલોજી માટે અગત્યના પ્રશ્નો


💎 પ્રકરણ-2

👉 ખાલી જગ્યા પૂરો.

(1) ઘટક પોતાના મૂળભૂત ગુણધર્મો માં જાળવી રાખે છે.
(2) ઈમલ્શનમાં વિક્ષેપન માધ્યમ પ્રવાહી, જ્યારે વિક્ષેપિત કલા
(3) ફળનું પાકવું એ
(4) હવાને કંડી પાડતા સૌપ્રથમ
ફેરફાર છે.
વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે.
• નીચેના વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો.
(1) PNG નું પૂરું નામ શું છે ?
(A)Petrol Natural Gas
(B) Pipe Natural Gas
(C) Pressurised Natural Gas
(D) Pressurised Neutral Gas

(2) નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે ?
(a) પેઈન્ટ
(b) દૂધ 
(c)વાદળી 
(d)વાદળા

(3) નીચેના પૈકી જેલ કયું છે ?
(a) ઘી 
(b) વાદળી
(c) દૂધ 
(d) માખણ

(4) નીચેના પૈકી શેમાં ટિંડલ અસર જોઈ શકાય છે ?
(a) મીઠાનું દ્રાવણ
(b) દૂધ 
(c) લીંબુનો રસ
(d) મોરથૂથૂનું દ્રાવણ

(5) નીચેનામાંથી કાથી ઘટક અલગ પડે છે ?
(a) પિત્તળ
(b) હવા 
(c) રેતી 
(d) ગ્રેફાઈટ

💎→♦ નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો.

(1) પાણીમાં મીઠું ઓગાળતાં તે વિષમાંગ મિશ્રણ આપે છે.
(2) લોખંડને કાટ લાગવો રાસાયણિક ફેરફાર છે.
(3) કાદવ એ સોલ છે.
(4) કલિલ સ્વાથી છે, જ્યારે નિલંબન અસ્થાયી છે.

💎→♦ નીચે આપેલા પ્રશ્નોના એક શબ્દ, વાક્યમાં જવાબ આપો.

(1) પિત્તળમાં રહેલા ઘટકો જણાવી તેમનું પ્રમાણ જણાવો.
(2) ટિચર આયોડિન એટલે શું ? તેનો ઉપયોગ જણાવો.
(3) વ્યાખ્યા આપો :
(a) ટિંડલ અસર
(b) ઈમક્શન
(c) ઘનસોલ
(d) એરોસોલ
♦ યોગ્ય જોડકાં જોડો :


ધોરણ-9 વિજ્ઞાન અને ટેકનોલોજી માટે વિભાગ -Dના અગત્યના IMP પ્રશ્નો


💎➤Ch-3
♦ ખાલી જગ્યા પૂરો.
(1) સલ્ફરનું અણુસૂત્ર............................
(2) સલ્ફરનું અણુસૂત્ર...........................
(3) તત્વ X ની સંયોજકતા છે. તો આ તત્વના ઓકસાઈડનું સૂત્ર

💎વિભાગ -Dના અગત્યના IMP પ્રશ્નો 

💎Section-D: 
💎પ્રકરણ-- (Ch: 8, 6, 9, 10, 4*)

💎Ch-8 (Q-35)

(1) સંતુલિત અને અસંતુલિત બળો વિશે સમજૂતી આપો.
(2) ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો.
(3) ન્યૂટનનો ગતિનો બીજો  નિયમ લખો F=ma સૂત્ર મેળવો 
(4) નીચેના પ્રશ્નનોના ઉત્તર આપો :
(i) તફાવત આપો : વેગ અને વેગમાન
(ii) વૈજ્ઞાનિક કારણ આપો : વાહનના ટાયરો ખરબચડાં રાખવામાં આવે છે.

Ch-6(Q-36)

Q(1) ચેતાપેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને કાર્ય જણાવો.
Q(2) 
(a) પેશીનું નામ આપો કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર છે ?
(b) ચેતાકોષ દેખાવમાં કેવા લાગે છે ?
(c) હૃદય સ્નાયુપેશીના બે લક્ષણો જણાવો.
(d) તંતુઘટક પેશીના કાર્યો કવાં છે ?
Q(3) 
(a) ટૂંકનોધ લખો : વાયુરંધ
(b) કારણ આપો : વૃક્ષની છાલના કોષો મૃત હોય છે.
Q(4)
(a) તફાવતના બે-બે મુદ્દા લખો : મૃદુતક પેશી - દ્રઢોતક પેશી
(b) કારણ આપો : જલવાહક પેશી જટિલ પેશી છે.
Q(5) 
(b) તફાવત આપો : અસ્થિ અને કાસ્થિ
(a) નીચે આપેલી ખાલી જગ્યા પૂરો.
Q(6) 
(a) તફાવત આપો : સ્થૂલકોણ પેશી અને દ્રઢોતક પેશી
(b) તફાવત આપી : રેખિત સ્નાયુ પેશી અને અરેખિત સ્નાયુપેશી
Q(7)
(a) વાયુરંદ્રની રચના અને કાર્યો સમજાવો.
(b) વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો.
Q(8) 
(a) રુધિરપેશી સમજાવો.
(b) ટૂંકનોધ : સ્તંભીય અધિચ્છદ
Q(9) 
(a) વર્ધનશીલ પેશીના પ્રકારો જણાવો.
(b) તફાવત આપો : જળવાહક પેશી અને અન્નવાહ પેશી

Ch-9(Q-37 OR 37)

Q(1) 
(a) આર્કિમિડિઝનો સિદ્ધાંત આપો, તેનો ઉપયોગ જણાવો.
(b) ગુરુત્વપ્રવેગ એટલે શું ? g અને G વચ્ચેનો સંબંધ દર્શાવતુ વ્યાપક સૂત્ર જણાવો.
Q(2) દબાણની વ્યાખ્યા આપો. આપેલ બળ માટે ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો થાય, તો દબાણમાં શો ફેરફાર થશે તે
સમજાવો તથા યોગ્ય ઉદાહરણ આપો.
Q(3) મુક્ત પતન એટલે શું ? અચળ પ્રવેગી ગતિના સમીકરણો પરથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણ મેળવો. 
Q(4) સાપેક્ષ ઘનતા એટલે શું ? તેનું સૂત્ર લખો. જો ચોદીની સાપેક્ષ ઘનતા 10.8 છે. પાણીની ઘનતા 1000 kg/m છે તો SI પદ્ધતિમાં ચાંદીની ઘનતા કેટલી હશે ?.
(ii) પૃથ્વીની સપાટી પર પાછા ફરવા માટે લાગતો સમય શોધો.
Q(5) એક દડાને ઊદર્વદિશામાં 49 m/s ના વેગથી ફેંકવામાં આવે છે, તો (1) દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો.
Q(6) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતીક સ્વરૂપ મેળવો.
Q-7
(a) એક પદાર્થનું દળ 10 kg છે. પૃથ્વી પર તેનું વજન કેટલું હશે ?
(b) એક પદાર્થનું વજન પૃરવીની સપાટી પર માપતા 10 N મળે છે. તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું મળશે ?
Q(8) 
(a) ઉત્પલાવક બળ એટલે શું ?
(b) કારણ આપો : સ્કૂલબેગના પટ્ટા પહોળા રાખવામાં આવે છે.
Q( 9) 500 g ના સિલબંધ પેકેટનું કદ 350 cm² છે. પેકેટ 1 g cm ઘનતાવાળા પાણીમાં ડૂબશે કે તરશે ? આ પેકેટ દ્વારા વિસ્થાપિત પાણીનું દળ કેટલું થશે ?
Q(10) ઊદવે દિશામાં ફેકવામાં આવેલા એક દડો 65 બાદ ફેકવાવાળાના હાથમાં પાછો આવે છે તો
(i) તેને કેટલા વેગથી ફેંકવામાં આવ્યો હશે ?
(i) દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ કેટલી ?
(iii) 4 s બાદ દડાનું સ્થાન શોધો.

Ch-10(Q-38)

Q(1) 
(a) 1 ) કાર્યને વ્યાખ્યાયિત કરો.
(b) બળદોની એક જોડી ખેતર ખેડતી વખતે કોઈ હળ પર 140 N બળ લગાવે છે. ખેડાયેલ ખેતરની લંબાઈ 15 m& ખેતરને લંબાઈની દિશામાં ખેડવા માટે કેટલું કાર્ય કરવું પડશે ?
Q(2) વસ્તુની ગતિઊર્જા એટલે શું ? વસ્તુની ગતિઊર્જાનું સૂત્ર તારવો.
Q(3) યાંત્રિક-ઊર્જાની વ્યાખ્યા આપી, ઊર્જા સંરક્ષણનો નિયમ સમજાવો.
Q(4) સ્થિતિઊર્જા એટલે શું ? તેનો એકમ લખી તેનું સૂત્ર તારવો.
Q(5)(a) સોની કહે છે કે કોઈ વસ્તુનો પ્રવેગ શૂન્ય હોઈ શકે પછી ભલે તેના ઘણાંબધા બળ કાર્ય કરી રહ્યા હોય. શું તમે તેની સાથે સહમત છો ? કેમ ?
Q(6)
(b) મુક્ત પતન કરતી એક વસ્તુ જમીન પર પડીને સ્થિર થાય છે. તો તેની ગતિઊર્જાનું શું થશે ?

Ch-4 (Q-39 OR 39)

Q(1) 
(a) નન્યૂટ્રોન વિશે સામાન્ય માહિતી આપો.
(b) સમદળીય તત્ત્વો એટલે શું? ઉદાહરણ આપો.
Q(2) 
(a) સમસ્થાનિકો વિશે ટૂંકનોધ લખો.
(b) ઇલેકટ્રોનની શોધ કયા વૈજ્ઞાનિકે થતી હતી ?
Q(3) પરમાણ્વીયક્રમાંક, સમદળીય, સમસ્થાનિકો શબ્દો સમજાવો તથા સમસ્થાનિકોના ઉપયોગો જણાવો.
Q(4) રુથરફોર્ડના α- કણ પ્રકીર્ણનનાં પ્રયોગનાં તારણો જણાવો.
Q(5) થોમસનના પરમાણુનો નમૂનો સમજાવો.
Q(6) ઈલેક્ટ્રોન, પ્રોટીન અને ન્યૂટોનના ગુણધર્મોની ચર્ચા કરો.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો