આપણે ક્યારેય હિમત હારવી જોઈએ નહિપ્રેરણાદાયી વાત-5

એક છોકરો હતો. તેનું નામ જોન હતું. તેની ઉમર માત્ર ૧૦ વર્ષની હતી. તેને ભણવાનો ખુબ શોખ હતો. તે ભણવામાં ખુબ હોશિયાર હતો. તેના પિતાનો સ્વભાવ ખુબ જ ચિડીયો હતો અને તેના પિતા મજુર હતા. જોનને આગળ ભણવું પણ હતું પણ ગરીબાઈને લીધે તેને ભણતર છોડવું પડ્યું. જોન એકદિવસ મજુરીએ ગયો. READ MORE આપણે ક્યારેય હિમત હારવી જોઈએ નહિપ્રેરણાદાયી વાત-5


 
Top