17-જીવન મા હકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવાના ૧૦ 
સિદ્ધાંતો

૧) તમારા મનમાંથી દુર્બળતા

ની છાપ ભૂસી નાંખો સાથે તમોને એક સફળ વ્યક્તિ તરીકે માનસિક રીતે જુવો. સાફલ્યનું માનસ ચિત્ર સતત નજર સમક્ષ રાખો. નિરાશાને સ્પર્શવા જ ના દો નહીતો પછી મનને જ તેવી ટેવ પડી જશે અને તમો નિષ્ફળ જશો. હું નિષ્ફળ જઈશ તેવો વિચાર જ કરશો નહિ. માનસ ચિત્રની સવિતા વિષે કદી શંકા ન કરો. શંકા સૌથી વધુ ભયાવહ છે. કારણકે મન હંમેશા જે ચિત્ર તેની સામે મુકવા મા આવ્યું હોય છે તે જ ચિત્ર પૂરું કરે છે.તેથી હંમેશા સાફલ્યનું માણસ ચિત્ર દોરો. તે સમયે પરિસ્થિતિ બળે ગમે તેટલી ચિંતા જનક હોય.

READ MORE જીવન મા હકારાત્મક ઉર્જા પ્રાપ્ત .....

 
Top