23-પ્રેમ દરેક દર્દ ની દવા પણ છે

રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનું
બનાવવાનો ખૂબ શોખ હતો. જયારે પણ માં જમવાનું
બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના
હાથનું જમવાનું એટલું સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી
આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે
પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે.

READ MORE પ્રેમ દરેક દર્દ ની દવા પણ છે

 
Top