37-ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ - જીવનમાં પણ લાગુ પડે છે
સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો એક સામાન્ય ખેડુત ખેતી કરીને પોતાનું
જીવન નિર્વાહ કરતો હતો એક વાર સવારના સમયે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે એણે બચાવો બચાવો એવી બુમો સાંભળી.
એ ખેતરની બાજુમાં આવેલા ખાડા તરફ દોડ્યો તેણે જોયુ કે એક નાનો બાળક રોડના કાંઠે આવેલ આ ખાડામાં ફસાઇ ગયો હતો. ફ્લેમીંગે એ બાળકને બચાવ્યો. બીજા દિવસે એ બાળકના પિતા ફ્લેમિંગનો આભાર માનવા માટે એના ખેતર પર આવ્યા અને ફ્લેમિંગને કંઇક મદદ જોઇતી હોય તો મદદ કરવાની તૈયારી બતાવી.
THANKS TO COMMENT