55-ટેક્સીવાળો અને એક વૃદ્ધ સ્ત્રી

હું રાત્રે ટેક્સી ચલાવતો.અજબ ની વાત હતી કે લોકો મારી સામે જાતજાતની કબૂલાત કરતાં.તદ્દન અજાણ્યા પ્રવાસીઓ મારી ટેક્સીમાં પાછળની સીટ પર બેસતા અને મને તેમના જીવનની અંતરંગ વાતો કહેતાં.મને કેટલાયે લોકો મળ્યા હતાં જેમની વાતો સાંભળી હું ક્યારેક હસેલો,ક્યારેક રડેલો તો ક્યારેક આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયેલો તો ક્યારેક અતિ દયાળુ બની ગયેલો.

READ MORE ટેક્સીવાળો અને એક વૃદ્ધ સ્ત્રી

 
Top