69-મિત્રો, જીવનમાં કેટલાક કાર્યો એવા હોય છે જે કરવાથી

એક માણસ રોજ સવારે વહેલો ઉઠીને એકાદ કલાક સુધી ધ્યાનમાં બેસે. ભગવાનની સાથે અને પોતાની જાત સાથે વાતો કરે અને પછી પોતાના કામની શરુઆત કરે. આ ભાઇ સવારે વહેલા ઉઠે પણ એના પત્નિ શાંતિથી ઉંધ્યા કરે અને જ્યારે એનો પતિ ધ્યાન પુરુ કરે ત્યાર પછી જ
નીરાંતે ઉઠે અને પછી પોતાના કામની શરુઆત કરે. એકદિવસ સાંજના ભોજન પછી ......

READ MORE મિત્રો, જીવનમાં કેટલાક કાર્યો એવા હોય છે જે કરવાથી

 
Top