73-અત્યંત ફાલતું વાતોમાં બહું ધ્યાન આપનારા આપણે મહત્વની વાતો સાવ ચુકી જઇએ છીએ.
એક જકાતનાકા પર ખુબ પ્રામાણિક અધિકારી ફરજ બજાવતા હતા. જકાત વસુલ કરવાની તેને ફરજ સોંપવામાં આવી હતી. આ જકાતનાકા પરથી રોજ એક માણસ પોતાની કારમાં રેતીની કોથળીઓ લઇને
નીકળતો. રેતી ઉપર કોઇ જકાત ન હતી એટલે માત્ર ગાડી ચેક કરીને આ માણસને જવા દેવામાં આવતો.
નીકળતો. રેતી ઉપર કોઇ જકાત ન હતી એટલે માત્ર ગાડી ચેક કરીને આ માણસને જવા દેવામાં આવતો.
READ MORE અત્યંત ફાલતું વાતોમાં બહું ધ્યાન આપનારા આપણે