80-કિંમત

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં ૧૦૦૦ રૂપિયાની નોટ રાખીને ભાષણ આપવાનું શરુ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરુ કરતાજ તેમને હાથમાં પકડેલી 1000 ની નોટ બતાવતા પૂછ્યું, “કોને જોઈએ છે આ ૧૦૦૦ રૂપિયાની નોટ ?” ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એમને કહ્યું, “ભલે, જેટલાએ હાથ ઉપર કાર્ય છે તે બધાને હું આ ૧૦૦૦ ની નોટ આપીશ....

READ MORE કિંમત 

 
Top