130-જીવનની એવી ઘણી ઘટનાઓ સાથે લઇને ફરિએ છીએ અને દુ:ખી થઇએ છીએ
એકવખત એક ગુરુ અને એક શિષ્ય એક ગામથી બીજે ગામ ચાલતા ચાલતા જઇ રહ્યા હતા. બંને સન્યાસી હતા અને સંસારનો ત્યાગ કરીને સાધુ થઇ ફરતા હતા. રસ્તામાં એક નદી આવી.
READ MORE જીવનની એવી ઘણી ઘટનાઓ સાથે લઇને ફરિએ