147-એટીટ્યુડ (વલણ) 

5 વર્ષની ઉંમરમાં એનાં પિતાનું અવસાન... 16 વર્ષની ઉંમરમાં સ્કુલ છોડી... 17 વર્ષની ઉંમર સુધીમાં 4 જોબ છોડી ચૂકેલો... 18 વર્ષની ઉંમરે લગ્ન... 18 થી 22 વર્ષની ઉંમર વચ્ચે કન્ડક્ટરની જોબ પણ એમાંય સફળ ના ગયો... આર્મી માં જોડાયો તો ત્યાં પણ ના ચાલ્યો...

READ MORE એટીટ્યુડ (વલણ)  

 
Top