52-પરિવર્તન - અંત નહિ પણ નવી શરૂઆત

માર્શલ આર્ટ શિખેલા એક વિદ્યાર્થીની આ દંતકથા છે. વર્ષોના અથાગ પરિશ્રમ બાદ તેણે આ કલામાં સિદ્ધી હાંસલકરી હતી અને તે એના ગુરુ સેન્સેઇ માસ્ટર સામે સફળતાના સર્વોચ્ચ શિખર સમાન બ્લેક બેલ્ટ મેળવવાના સમારંભમાંશિર ઝૂકાવી ઉભો હતો. સેન્સેઇ ગુરુએ યુવાનને કહ્યું,"બેલ્ટ મેળવતા પહેલા તારે હજી એક વધુ કસોટીમાંથી પસાર થવું પડશે." વિદ્યાર્થીએ કહ્યું,"હું તૈયાર છું.


READ MORE પરિવર્તન - અંત નહિ પણ નવી શરૂઆત

 
Top