⇨સમબાજુ ત્રિકોણ ના મધ્યબિંદુ ને જોડતા
⇨સમબાજુ ત્રિકોણ મળે જેના ક્ષેત્રફલઅને પરીમીતી સમાન મળે
⇨વિષમબાજુ ત્રિકોણ ના મધ્યબિંદુ ને જોડતા
⇨વિષમબાજુ ત્રિકોણ મળે જેના ક્ષેત્રફલ અને પરીમીતી અસમાન મળે
⇨આપેલા ત્રિકોણ ના શિરોબિંદુ A અને B માઉસ થી હલાવતા ત્રિકોણ ની ના માપ બદલાશે