181-હસ્તાક્ષર સફળતાના

Baldevpari
181-હસ્તાક્ષર સફળતાના 

અંગ્રેજીના સુપ્રસિદ્ધ લેખક જ્યોર્જ બર્નાડ શો એક દિવસ કોઈ કૉલેજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રૂપે ગયા. જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે તેમના હસ્તાક્ષર લેવા માટે લોકોની ભીડ ઊમટી પડી. 

READ MORE હસ્તાક્ષર સફળતાના