પરીક્ષા – હરિશ્ચંદ્ર

Baldevpari
પરીક્ષા – હરિશ્ચંદ્ર

બે વાગી ગયા. હજી રીના કેમ ન આવી ?
હું રીનાની આતુર મને રાહ જોતી હતી. દસમીની પરીક્ષા આપી રહી હતી. આજે બીજ ગણિતનું પેપર હતું. રીનાનો માનીતો વિષય. તેણે મહેનત પણ ઘણી કરી હતી. કહેતી હતી, ‘આ વખતે નેવું માર્ક્સ તો ઓછામાં ઓછા લાવવા જ છે.’
હું બારણું ઉઘાડીને જ બેઠી હતી. રીનાનું હસતું મોં મારે જલદી જોવું હતું. અને એ હસતી-કૂદતી આવી. ‘મમ્મી’ કહેતી મને વળગી પડી.
‘અરે, બોલ તો ખરી, કેટલા માર્કસ લાવવાની ?’
‘પૂ….રા…..પંચાણું. તેમાં એક ઓછો નહીં.’
‘શાબાશ ! મારી દીકરી શાબાશ !’ હેતથી મેં એને ચૂમી લીધી.
ત્યાં અમારા પડોશની સોનાલી આવી.

READ MORE પરીક્ષા – હરિશ્ચંદ્ર