Breaking News

હુ એટલુ શીખ્યો છુ કે


હુ એટલુ શીખ્યો છુ કે…….
  1. -કે દુનીયા ની ઉતમ નિશાળ એક વ્રુધ્ધ માણસના પગ પાસે હોય છે…
  2. -કે પ્રેમ મા પડો એટલે આખ અને વર્તન બન્ને એની ચાડી ખાય છે…
  3. -કે તમે મારો દિવસ સુધારી દીધો..એવુ મને કહેનાર હકીકત મા મારો દિવસ સુધારી દે છે.
  4. -કે આપણા ખોળા મા બાળક ઉંઘી જાય તે દુનીયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાની થોડીક ક્ષણો હોય છે…
  5. -કે બાળકની કોઇ પણ્ ભેટનો અસ્વીકાર ન કરવો જોઇએ…
  6. -કે દયાળુ અંને માયાળુ બનવુ તે ખરા બનવા કરતા વધારે સારુ છે…
  7. -કે આપણુ પદ-પ્રતીસ્થા ગમે તેટલા ગઁભીર રહેવાનુ શીખવાડે, પણ આપની પાસે બે-ચાર મીત્રો એવા હોવા જ જોઇએ કે જેની સાથે ટોળ ટપ્પા મારી સકાય ઠઠામશ્કરી કરી શકાય…
  8. -કે આપણને બધુ નથી આપ્યુ તે ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે.
  9. -કે પૈસો નૈતીકતા નથી ખરીદી શકતો…
  10. -કે રોજીન્દા જીવનની નાની નાની ઘટનાઓ જ જીન્દગીને સાચુ સ્વરૂપ આપતી હોય છે…
  11. -કે દરેકના બખ્તરીયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય છે જે પ્રેમ અને લાગણી જંખે છે…
  12. -કે સમય કરતા પણ પ્રેમમા જ દરેક ઘા ને રૂજવાની શક્તિ રહેલી છે… -કે કોઇ પણ વ્યક્તિ સમ્પુર્ણ નથી સિવાય કે જેની સાથે તમે પ્રેમમા

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો