DID L'il Masters - Mumbai Auditions - Monark Trivedi performance
મોનાર્ક ત્રિવેદી ૧૨ વર્ષનો આ બાળક પેલી નજરે તો વામન લાગે પણ વિરાટ પગલા ભરી રહ્યો છે આપ પણ એના વીડિઓ જોવ અને જરૂર કોમેન્ટ લખો
મોનાર્ક ત્રિવેદી
તે ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે.
ડીડી નેશનલ,પર આવતું ભારતકી શાન રૂમજુમ માં ગ્રાન્ડ ફિનાલી શુધીનો સફર.
ફસ્ટ રનરઅપ બનેલો.
જી.ટીવી.માં ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલMASTAR તે વાઇલ્ડ કાર્ડ
એંટ્રિસુધી પોહચીને નરસીંહનગરી જુનાગઢનું ગૌરવ વધારેલ છે.
THANKS TO COMMENT