લોકભારતી અધ્યાપન મંદિર સણોસરા ૪૩મો બાલવાડી શિબીરતા (૨૩-૧૧-૧૪) માં એક વક્તા તરીકે જવાનું અને એ પણ મારા પરમ આદરણીય ગુરુજી નલીન પંડિત સાહેબની હાજરી માં આ મને સૌભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ હું ધન્યતા અનુભવુ શું અને એ માટે હું લોકભારતી સંસ્થા ના આચાર્ય અને મેનેજીગ ટ્રસ્ટી અને જગદીશભાઈ નો ખાસ આભારી છુ

THANKS TO COMMENT