ઉપર પ્રસ્તુત Magic card(A-F) ને download / save કરો.
આ Magic Cards નો ઉપયોગ કરવાની રીત:

√ સૌપ્રથમ તમે કોઇ ની ઊંમર જાણવી હોય તો તેમને આ Magic Card આપી ને કહો કે આ Cards માંથી જે Card(s) માં તેમની ઊંમર હોય તે Card(s) પસંદ કરી ને તમને આપે.

√ હવે તમારે card(s) ને લઇ ન માત્ર તે દરેક Card(s) ના પ્રથમ ખાના માં લખેલ દરેક અંક નો સરવાળો માનસીક સ્તરે કરો.

√ જે જવાબ મળે તે તેમની ઊંમર હશે.


મર્યાદા: આ Magic Cards ના ઉપયોગ થી માત્ર 60 વર્ષ સુધી ના લોકો ની ઊંમર જાણી શકાય છે.

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top