મિત્રો, ધણા લામ્બા સમય બાદ હું આજે તમારી સમક્ષ એક ANDROID એપ્લીકેશન ની માહિતી રજુ કરવા માગું છું. આ એપ્લીકેશન આપણને બહુ ઉપયોગી ત્યારે થાય છે જયારે આપડે કોઈ વિડીઓ માંથી થોડોક ભાગ જ જોતો હોય છે. જેથી વધારાનો ભાગ ડીલીટ કરી ને ફોન ની મેમરી બચાવી શકાય છે.

ચાલો જોઈએ કેવી રીતે આ એપ્લીકેશન નો ઉપયોગ કરવો.
Vid trim- video editor નામની આ એપ્લિકેશન એન્ડ્રોઈડ ફોનમાં પ્લે સ્ટોર માં જઈને ડાઉનલોડ કરી લો.

ત્યારબાદ તેને ઓપન કરો અને તમારે જે વિડીઓ નો અમુક ભાગ જોઈતો હોય તે વિડીઓ સિલેક્ટ કરો.

ત્યારબાદ તમે ચાર જુદાજુદા વિકલ્પો જોઈ શકશો. હવે તેમાંથી Trim પર કલીક કરો.


તમે ડાબી બાજુ ના બટનને તમારા શરૂઆત નો ટાઈમ (જયાંથી તમારે નાનો વિડીઓ બનાવો હોય ) ની જગ્યાએ ગોઠવો અનેજમણી બાજુના બટનને અંત નો ટાઈમ (જયા તમારે નાનો વિડીઓ પૂરો કરવો હોય) તે જગ્યાએ ગોઠવો.


હવે ઉપર જમણી બાજુએ કાતર નું બટન સિલેક્ટ કરો. તેમાં બે ઓપ્શન આવેલા છે.
Trim Original: આ વિકલ્પ સિલેક્ટ કરવાથી તમારો ઓરીજીનલ વીડિઓ જ નાનો થય જશે.
Save as new clip: આ વિકલ્પ સિલેક્ટ કરવાથી નાનો વીડિઓ નવા વીડિઓ તરીકે સેવ થશે. જયારે ઓરીજીનલ વીડિઓ એમ નમ રહેશે.

હવે તમારો નાનો વીડિઓ Vidtrim નામના ફોલ્ડર માં સેવ થઈ ગયો હશે.

CLICK BLUE LINK IN PDF

STD-10 ALL SUBJECT ALL INFO
================
================
CLICK NAME AND DOWNLOAD PDF
 
Top