ઇન્કમટેક્સ કેલ્ક્યુલેટર વર્ષ ૨૦૧૫-૧૬..
મિત્રો વર્ષ ૨૦૧૫-૧૬ માટે તમારે કેટલો ટેક્સ ભરવાનો થાય તથા 16 નંબરનું ફોર્મ ભરવા માટે ઉપયોગી બને તેવી એક્ષલ શીટ , શિક્ષક શ્રી સુનિલભાઈ દવે એ બનાવે છે
તેમને તમે વધુ માહિતી માટે તેમના મોબાઈલ નં પર સંપર્ક કરી શકો છો અને હા આપ સર્વને શાળા સમયે તેમને કોલ ન કરવા આપ સૌને વિનંતી છે
ઇન્કમટેક્સ કેલ્ક્યુલેટર ડાઉનલોડ કરવા નીચેની લિંક પર જાઓ
Download
Click Here...( 4.4MB)
THANKS TO COMMENT