FACEBOOK MA AVEL VIDEO DOWNLOAD TRICK

Baldevpari
0
યૂ ટ્યૂબ પછી 
હવે 
તમે ફેસબુક પર 
પણ 
રસપ્રદ વીડિયો જોઇને તેને ડાઉનલોડ કરી શકશો. 
નીચે આપેલી સરળ રીતથી તમે વીડિયો ડાઉનલોડ કરીને તેની મજા માણી શકશો.

સૌ પ્રથમ અપલોડ કરેલા પોતાના વીડિયોને ડાઉનલોડ કરવા માટે,
1. ફેસબુક લોગીન કરો અને ફોટો/આલ્બમ પર જાવ, 
2. જે વીડિયોને ડાઉનલોડ કરવા ઇચ્છતા હોવ તેને સિલેક્ટ કરો. 
3. વીડિયો ઓપન કર્યા બાદ વીડિયોની નીચે આપેલા ઓપ્શન લિંક પર ક્લિક કરો. 
4. ઓપ્શન લિંક પર ક્લિક કર્યા પછી તમને એચડી અને એસડી વીડિયો ડાઉનલોડનાં બે વિકલ્પો મળશે.
5. તમે જે ક્વોલિટીનો વીડિયો ડાઉનલોડ કરવા ઇચ્છતા હોવ તે લીંક પર ક્લિક કરો.



Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)