Breaking News

જય હો સંતવાણી-ગુજરાતી સસ્કૃતી-બધા જ કલાકારો ના ભજનો


આપની ગુજરાતી સસ્કૃતી એટલે રાસ ગરબા ભજન અને સાધુ સંતો ની વાણી સંતવાણી આ સંતવાણી નું ગુજરાત માં ઘણું જ મહત્વ રહ્યું છે સંતવાણી ના શિરોમણી નારાયણ સ્વામી અને કાનદાસ બાપુ ને ગણવા માં આવે છે
સંતવાણી ના આજ સુધી ના બધા જ કલાકારો ના બધાજ ભજનો સંતવાણી ની સાઈટ
પર નવા અપડેટ મુકેલા છે આ સાઈટ મોટો ખર્ચ કરી ને મહા મહેનતે તૈયાર કરેલ છે. કમાવવા નો કે પબ્લીશીટી નો કોઈ આશય નથી પણ દરેક સંતવાણી પ્રેમી ને ભજનો નો લાભ મળે અને આપની સંસ્કૃતિ ટકી રહે એજ મોટી અપેક્ષા છે આ લિંક તમારા ગ્રુપ સર્કલ માં શેર કરો અને બધા ને લાભ મળે એ જ મારા માટે મોટું અભિનંદન છે 

jotava vijaybhi




જાય હો સંતવાણી। ..... 

Gujarat ni sanskruti etle raas garba ,bhajan,santvaani,dayra ni saskruti santvaani ma khaas kandas bapu & narayan swami nu motu name che 

Bhajan A to Z & bhakti song download karva Maate best Site 

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો