Breaking News

આપણું અજાયબ શરીર* આપણે શ્વાસમાં લીધેલી હવા ફેફસાંમાં દાખલ થયા પછી સૂક્ષ્મ નળીઓમાં વહેંચાઈ જાય છે. ફેફસામાં રહેલી આ સૂક્ષ્મ નળીઓની કુલ લંબાઈ લગભગ ૨૪૦૦ કિલોમીટર થાય.
* આપણી જીભ ભલે નાની અને કોમળ લાગે પરંતુ તે આપણા શરીરનો સૌથી વધુ મજબૂત સ્નાયુ છે.
* આપણા શરીરમાં ફરી વળતું લોહી દરરોજ લગભગ એક લાખ કિલોમીટરનો પ્રવાસ કરે છે.
* આપણા શરીરમાં દર સેકંડે દોઢ કરોડ રક્તકણો નાશ પામે છે અને નવા બને છે.
* આપણા શરીરના કુલ ૬૪૦ સ્નાયુઓ શરીરના વજનનો અર્ધો ભાગ રોકે છે.
* આપણું શરીર ઓક્સિજન, કાર્બન, હાઈડ્રોજન અને નાઈટ્રોજનના વિવિધ સંયોજનોથી બનેલું છે.
* આપણી આંખના પોપચાંના સ્નાયુઓ પાંચ સ્તરના બનેલા છે એટલે આંખના પોપચાં તમામ અંગો કરતાં વધુ કામ કરી શકે છે.

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો