NMMS Exam Result :
પરીક્ષા પરિણામ/મેરીટ
NMMS
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ
ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે.
વર્ષ ૨૦૧૫ માં પરીક્ષા લેવાયેલ હતી,જેનું પરિણામ અને મેરીટ જાહેર કરેલ છે.
મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ આધાર કાર્ડ ન હોય તો જરૂર કઢાવી લે
બંને વિભાગમાં ઓછામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના બંને વિભાગના ગુણના સરવાળાને કુલ ગુણ ગણી તે મુજબ મેરીટ યાદી તૈયાર થશે,
રાષ્ટ્રીયકૃત બેંકમાં પોતાનું ખાતુ ન હોય તો ખોલાવી લે.
હવે પછીની માહિતી કે કાર્યવાહી માટે જે તે મોબાઇલ નંબર પર મેસેજ મળશે.
NMMS
"નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ"
ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી આપી શકે .
દર મહિને ૫૦૦/-લેખે ચાર વર્ષ સુધી શિષ્યવૃતિ
આવક મર્યાદા ૧,૫૦,૦૦૦ વાર્ષિક
ફી -૭૦/- અને ૫૦/-
૯૦ ગુણ અને ૯૦ મિનિટ્સના ૨ પેપર
THANKS TO COMMENT