Whatsapp---હવે ખબર પડશે ગ્રુપમાં કોણ કોની સાથે કરી રહ્યું છે વાતો,વોટ્સએપમાં આવ્યું નવું અપડેટ

Baldevpari
0
દુનિયાનું સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ હવે વધારે સ્માર્ટ થઈ ગયું છે. કંપનીએ તેનું નવું અપડેટ જાહેર કર્યું છે જેમાં નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ નવા ફીચરથી હવે તમે ચેટિંગ દરમિયાન કોઈપણ મેસેજનો જવાબ કોટ(Quote) કરીને આપી શકો છો.

આપ વધારે માહિતી માટે નીચે ની PDF ફાઇલ ડાઉનલોડ કરો

Image result for whatsapp

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

THANKS TO COMMENT

ટિપ્પણી પોસ્ટ કરો (0)