Breaking News

Δ ABCની પરિમિતી અને Δ ABCનું શ્રેત્રફળ ની ગણતરી

Δ ABCની પરિમિતી=AB+BC+AC 
Δ ABCનું શ્રેત્રફળ=1/2 X પાયો X વેધ

આપેલા ત્રિકોણ ના શિરોબિંદુ A,B અને C ને હલાવો આપને આનાથી ત્રિકોણ ની બાજુ ના માપ બદલાશે  અને  ABCની પરિમિતી  અને Δ ABCનું શ્રેત્રફળ બદલાયેલ મળશે.
જેની સીધી ગણતરી થયેલી મળશે 
બાળકોના મૂલ્યાંકન કરવામાં આ ટૂલ્સ ખૂબ જડપથી ઉપયોગી બની રહેશે

આપને ઉપયોગી થાય તો જરૂરથી FEEDBACK આપજો
FEEDBACK આપવા માટે અહી ક્લિક કરો clickme


જુઓ
ALL GEO GEBRA PROGRAM


ગુજરાતમાં સૌપ્રથમ શિક્ષણ માં ટેક્નોલૉજી થી ગણિત કાર્ય સરળ કરી તેનો ઉપયોગ માટે બનાવેલ ટૂલ્સ અને વિડીયો 
હજી વધુ કાર્ય થોડા સમયાંતરે મુકાશે તો જોતાં રેજો આ વેબસાઇટ 
www.baldevpari.com
USE GEOGIBRA SOFTWARE WORK


બાળકોના મૂલ્યાંકન કરવામાં આ ટૂલ્સ ખૂબ જડપથી ઉપયોગી બની રહેશે SHARE YOUR FRIENDS, TEACHERS, AND STUDENTS
CLICK THIS LINK  


 સમરૂપ અને સમકોણ ત્રિકોણની પરીમીતી અને ક્ષેત્રફળ
⇒ mㄥA +mㄥC=mㄥB ( mㄥB=90 )
⇒ 3X3 MATHS TRICK
⇒ 4X4 MATHS TRICK
⇒ એપોલોનીયસ નો પ્રમેયના સૂત્ર થી ગણતરી -ધોરણ-10
⇒ Δ ABCની પરિમિતી અને Δ ABCનું શ્રેત્રફળ ની ગણતરી

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો