146-આપણે જ આપણા વિચિત્ર વર્તન દ્વારા પ્રભુને કન્ફ્યુઝ કરી દઇએ છીએ.

Baldevpari
146-આપણે જ આપણા વિચિત્ર વર્તન દ્વારા પ્રભુને કન્ફ્યુઝ કરી દઇએ છીએ.


એક સાધુ નદી કિનારે એમના કપડા મુકીને સ્નાન કરવા માટે ગયા. ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા એણે સ્નાન પૂર્ણ કર્યુ. નદીમાંથી થોડું પાણી લોટામાં ભરીને સૂર્યનારાયણને અંજલી પણ આપી. સ્નાનવિધી પુરી કરીને એ નદી કાંઠે રાખેલા એમના કપડા લેવા માટે આવ્યા.


READ MORE આપણે જ આપણા વિચિત્ર વર્તન દ્વારા પ્રભુને....