રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે શિક્ષક દિને મને જે સન્માનીત થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.એમાં
આપ સર્વે મિત્રો નો હું આભારી છું જેના થકી મને ઍવોર્ડ મળશે.આપ સર્વે મિત્રો બાળકો,મારો સ્કૂલ પરિવાર,નિર્ણાયકો,જુનાગઢ ના તમામ શિક્ષક પરીવાર તેમજ મારા
ગુજરાત ના તમામ વોટસઅપ ,ફેસબુક ,ટ્વીટર હાઇક પરીવાર અને મિડયાના, ટીવી ચેનલો અને ન્યૂઝપેપરો નો હું હદય થી આભાર માનું છું. મારૂ આ
સન્માન મારા ગુજરાતના શિક્ષક મિત્રો ,મારા વહાલ વિધ્યાર્થી અને જે નિસ્વાર્થ બાળકો
માટે કામ કરી રહ્યા છે તેવા મારા બ્લોગર મિત્રો અને જેની સતત પ્રેરણા મળતી રહી એવા
મારા માત-પિતા અને મારા પરિવારજનો ને સમર્પિત કરું છુ

THANKS TO COMMENT