Breaking News

28-11-2016 બીજો તબક્કો (બિન સરકારી અનુદાનિત શાળા)


રજીસ્ટર્ડ થયેલી બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી પ્રક્રિયા વર્ષ-૨૦૧૬

28-11-2016 બીજો તબક્કો (બિન સરકારી અનુદાનિત શાળા)

બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોએ જિલ્લા પસંદગી અંગે ઓનલાઇન વિકલ્પ તા. ૩૦/૧૧/૨૦૧૬ના રોજ રાત્રીના ૨૩.૫૯ કલાક સુધીમાં અચુક આપવા વિનંતી.
નિયત સમયમર્યાદામાં જિલ્લા પસંદગીનો ઓનલાઇન વિકલ્પ ન આપનાર ઉમેદવારનો જિલ્લા ફાળવણીમાં કોઇ હક્ક દાવો રહેશે નહીં. જેની નોંધ ઉમેદવારોએ લેવી.
  1. ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક માટે જિલ્લા પસંદગી
  2. માધ્યમિક શિક્ષણ સહાયક માટે જિલ્લા પસંદગી
  3. ઉચ્ચતર માધ્યમિક - શિક્ષણ સહાયક - પસંદગી યાદી - ગુજરાતી માધ્યમ
  4. ઉચ્ચતર માધ્યમિક - શિક્ષણ સહાયક - જીલ્લાવાર વિષયવાર ફાળવેલ જગ્યાની યાદી - ગુજરાતી માધ્યમ
  5. ઉચ્ચતર માધ્યમિક - શિક્ષણ સહાયક - પસંદગી યાદી - અંગ્રેજી માધ્યમ
  6. ઉચ્ચતર માધ્યમિક - શિક્ષણ સહાયક - જીલ્લાવાર વિષયવાર ફાળવેલ જગ્યાની યાદી - અંગ્રેજી માધ્યમ
  7. માધ્યમિક - શિક્ષણ સહાયક - પસંદગી યાદી - ગુજરાતી માધ્યમ
  8. માધ્યમિક - શિક્ષણ સહાયક - જીલ્લાવાર વિષયવાર ફાળવેલ જગ્યાની યાદી - ગુજરાતી માધ્યમ
  9. માધ્યમિક - શિક્ષણ સહાયક - પસંદગી યાદી - અંગ્રેજી માધ્યમ
  10. માધ્યમિક - શિક્ષણ સહાયક - જીલ્લાવાર વિષયવાર ફાળવેલ જગ્યાની યાદી - અંગ્રેજી માધ્યમ

ટિપ્પણીઓ નથી

THANKS TO COMMENT

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો