Breaking News

159-રૂપિયાની કદર અને માણસાઈનું ભાન તો સંતાનોને થવું જ જોઈએ…..

159-રૂપિયાની કદર અને માણસાઈનું ભાન તો સંતાનોને થવું જ જોઈએ

 હૈદરાબાદની મેઈન બજારમાં બૂટ-ચંપલનો આલિશાન શૉ-રૂમ ચલાવતા અબ્દુલચાચા સામે ઊભેલા છોકરાનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. વિચારે ચડેલા અબ્દુલચાચા કંઈ કહે એ પહેલાં છોકરાએ પાછો એ જ સવાલ કર્યો : ‘ચાચા, કંઈ નોકરી છે ? તમે કહો એ કામ કરવા તૈયાર છું.’
‘તારું નામ શું ? રહે છે ક્યાં ?’ અબ્દુલચાચાએ એકસાથે બે સવાલ કર્યા
.‘મારું નામ શ્રેયાંશ. ગુજરાતી સમાજ નજીક આવેલા એક મકાનમાં રહું છું.’ 

READ MORE રૂપિયાની કદર અને માણસાઈનું ભાન તો સંતાનોને...

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો