179-કાનને દિવાલો થઇ ગઇ છે

Baldevpari
179-કાનને દિવાલો થઇ ગઇ છે 

એક નાનો એવો પરિવાર હતો. પતિ,પત્નિ અને એક નાનો દિકરો. રાતના સમયે ભાઇ પોતાના આવક જાવકના હિસાબો કરવામાં વ્યસ્ત હતા અને બહેન દિકરાની બાજુમાં બેસીને હોમવર્ક કરાવી રહ્યા હતા.


READ MORE કાનને દિવાલો થઇ ગઇ છે