Breaking News

આરોગ્ય વ્યસન મુક્તિ

આરોગ્ય 
વ્યસન મુક્તિ - જીવનની ચુસ્તી 
આપણી પૃથ્વી પર જીવસુષ્ટિનો વસવાટ થયેલો છે. આ જીવનસૃષ્ટિમાં મનુષ્યજીવન, પ્રાણીજીવન અને વનસ્પતિજીવનનો સમાવેશ થયેલો જોવા મળે છે. આ ત્રણેય જીવસૃષ્ટિ એકબીજા પર આધારિત રહેલી છે. મનુષ્ય જીવનમાં માનવનો સમાવેશ થાય છે. માનવ એ સામાજિક પ્રાણી છે. સમાજમાં રહીને તે પોતાનું, કુટુંબનું, સમાજનું, ગામનું અને આ જ રીતે આગળ જતાં દેશનું ઘડતર કરે છે.


Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો