ખોવાઈ ગયા છે ઘરના ઓરીજનલ ડોકયુમેન્ટ, આ રીતે મેળવો સર્ટિફાઈડ કોપી...

Baldevpari

ખોવાઈ ગયા છે ઘરના ઓરીજનલ ડોકયુમેન્ટ, 

આ રીતે મેળવો સર્ટિફાઈડ કોપી...

  • ઘરની ટાઈટલ ડીડ કે ઓરિજનલ ડોકયુમેન્ટ 
  • એક અગત્યનું લીગલ ડોકયુમેન્ટ હોય છે. 
  • તેનાથી એ સાબિત થાય છે 
  • કે આ ઘરમાં તમારો અધિકાર છે. 
  • જો તમારે ઘર કોઈને ટ્રાન્સફર કરવાનું હોય કે
  • વેચવાનું હોય તો તેના માટે 
  • ટાઈટલ ડીલ જરૂરી ડોકયુમેન્ટ છે. 
  • ધારો કે તમારી ટાઈટલ ડીડ ખોવાઈ જાય છે 
  • કે નષ્ટ થઈ જાય છે 
  • તો તમે રજિસ્ટ્રાર પાસે તેની 
  • સર્ટિફાઈડ કોપી લઈ શકો છો.

વધુ માહિતી માટે નીચે ની pdf ફાઇલ ડાઉનલોડ કરો


ડાઉનલોડ 

પીડીએફ 
=========================

STD-7 SAMAJIK ALL LESSON KBC QUIZ SEM-1 CLICK ME



STD-6 GUJARATI SEM-2