MATHS TRICK
કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવા માટે ની અદભુત ટેક્નોલૉજી
તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરાવતા ક્લાસ માટે પણ આ ટેકનિક ઉપયોગી
🔖નમસ્કાર મિત્રો અહિયા એક ટેકનોલોજીના ઉપયોગથી સરળ રીતે કોઇપણ સંખ્યાની અવિભાજ્ય અવયવૉ કેવી રીતે કરી શકાય અને બાળકોને સહજ રીતે કેવી રીતે સમજાવી શકાય એની એક અદ્ભુત ટેકનોલોજી સાથે આપની સામે વિડીયો લાવયૉ છું
🔖મિત્રો આ વિડીયોની નીચે description મા મારી વેબસાઈટની link પણ આપેલ છે
🔖હુ આ જે રીતે ટૂલ્સનો ઉપયોગ કરી રહ્યો છું કે આપ પણ આપના વર્ગની અંદર ઉપયોગ કરી શકશો તો



અને આપ પણ આપ આપની મનગમતી સંખ્યા લઈને તેનો ઉપયોગ આપણા ક્લાસમાં કરી શકશો
*
🔖મિત્રો ક્યારેય ન જોઈએ એવી ટેકનોલોજીનો ઉપયોગ ચોક્કસ જોજો અને કોમેન્ટ કરજો ઉપરાંત આપનો અભિપ્રાય આપજો અમારા માટે આપનો અભિપ્રાય અમૂલ્ય છે

વિડીયો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો
CLICK TO WATCH VIDEO