EDUCATION INNOVATION FAIR-2018

Baldevpari
આજે EDUCATION INNOVATION FAIR-2018 High school વિભાગમાં ભાગ લીધો.જેનું result જાહેર થયું
તા.22-29 જાન્યુઆરી-2018ના રોજ જુનાગઢ જિલ્લા કક્ષાનાં EDUCATION INNOVATION FAIR-2018 માં તાલીમ ભવન જુનાગઢ બિલખારોડ માંયોજાયો જેમાં 'ictનો બ્લોગ થી ઉપયોગ ' peoject સાથે High school વિભાગમાં ભાગ લીધો.જેનું result જાહેર થયું જેમાં
પ્રથમ સ્થાન જુનાગઢ જીલ્લા ના 500 થી વધુ નિર્ણાયક શિક્ષકો અને આયોજકો ,DIET જુનાગઢ GCERT અને ESSAR OIL સમગ્રનો હું દિલ થી આભાર માનું છુ