તારીખ 17/2/18.રોજ આવોું બીજો મારો સેમિનાર હડાળા મુકામે દેસાઈ એજ્યુકેશનમાં બહોળી સંખ્યામાં યોજવામાં આવી રહ્યો છે કાર્યક્રમ ત્રણ કલાકનો રહેશે


આજરોજ બિલખા ની બાજુમાં આવેલ વિરપુર શેખવા ગામે વિદ્યાનિકેતન શૈક્ષણિક સંકુલમા સાફલ્ય નામથી ધોરણ 10 ના 260 વિદ્યાર્થીઓ માટે ગણિત માથી ગણિતનો હાવ કેમ.દૂર કરવો અને સરળતાથી ગણિતમાં પાસ કેમ થવું અને 100 માંથી 100 ગુણ કેમ લાવવા તે માટે પ્રેરણાદાયી વાતો સાથે બાળકો સાથે ખૂબ મજા પડી નીચે સંસ્થા દ્વારા અભિવાદન અને સ્વાગત કરવામાં આવ્યું તેના ફોટોગ્રાફ્સ મૂકેલા છે


