દરેક શાળા એ કાર્ય કરવાનું ફરજીયાત રહેશે--અભિરુચિ પરિક્ષણ

Baldevpari


અભિરુચિ પરિક્ષણ -ગુજરાત કેરિયર મિત્ર-- (દરેક શાળા એ કાર્ય કરવાનું ફરજીયાત રહેશે)
ગુજરાત કેરિયર મિત્ર દ્વારા અભિરુચિ પરિક્ષણ બાળકોનું કરવાનું થશે જે માર્ચ મહિનામાં દરેક શાળાએ કરવાનું રહેશે અને તે માટે જીલ્લા અને રાજ્ય લેવલે મર્ગદર્શકોની ટીમ તૈયાર થઈ ગઈ છે અને તેના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે અને દરેક શાળામાં શિક્ષકો દ્વારા અભિરુચિ પરિક્ષણ બાળકોનું કરવાનું રહેશે જેમાં બાળકોને ૧૪૦ જેટલા પ્રશ્નો ઓનલાઇન મોબાઇલ થી આપવામાં આવશે જેને કોઈ માર્ક આપવાના રહેતા નથી આ પરીક્ષણ કેવી રીતે રહેશે તેની સંપૂર્ણ માહિતી માટે નીચેની લીન્કને ક્લીક કરીને વીડિયો જુઓ
ક્લિક કરો આ બ્લૂ લિન્ક ને --- http://gg.gg/abhiruchi
 
વિડિયો નીચે આપેલો છે