Breaking News

STD-10 MATHS PAPER VIDEO SOLUTION Q-1 TO 25 MCQ (MARCH-2018)



STD-10 MATHS PAPER VIDEO SOLUTION Q-1 TO 25 MCQ (MARCH-2018)

CLICK THIS LINK---- https://youtu.be/EyqwIl9cbvU

નમસ્કાર મિત્રો આજે ગણિત ના પેપર નુ સોલયુશન અહીં આ વીડિયો સ્વરૂપે મૂકવાનો પ્રયત્ન કર્યો છે 1થી 25 પ્રશ્નો નુ સોલ્યુસન મૂકેલું છે અને હવે પછી બીજા 1થી 25 પ્રશ્નો એટલે કે ૨૫ થી ૫૦ પ્રશ્નોનું સોલ્યુશન મુકવામાં આવશે ત્યારબાદ total ગણિતના પેપરનું પણ સોલ્યુશન મૂકવામાં આવશે જોતા રેજો આપને ગમે તો બાળકો સુધી શેર કરો અને જુઓ કે કયા અઘરું લાગે એવું છે અને તે વીડિયોની અંદર મેં બતાવ્યું છે વધુ વધુ લોકો સુધી શેર કરવાનો પ્રયત્ન કરો જેથી ખ્યાલ આવે કે પેપર કેટલૂ અને ક્યાં સરળ હતું આમ જોતા તો બોર્ડનું પેપર 60 માર્કનું બેઠે બેઠું ટેક્સ્ટ બુકમાંથી પૂછાયેલો છે અને માત્ર short question અેમસીકયુ પ્રશ્નો લાંબા પૂછવામાં આવ્યા છે એટલે બાળકો ત્યાંથી confuse થાય અને કન્ફ્યુઝન એ કારણે તે બીજા પ્રશ્નો લખી ન શકે અને આ આ વાત મનોવૈજ્ઞાનિક રીતે જ વિચારવામાં આવે તો બાળકો માટે નુકસાનકારક જ હતી પેપર અઘરું નહોતું પરંતુ પેપર લેધી હતું અને જે બાળકો માટે યોગ્ય નહોતો આવુ મારુ માનવુ છે

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો