ઝીરો બજેટ ખેતી
માટે ખેડૂતોને ખૂબ ઉપયોગી માહીતી માટે વિડીયો youtube પર મૂકવામાં આવેલો છે આનંદધારા પ્રોજેક્ટ અંતર્ગત ચાપરડા મુકામે ડૉક્ટર નલિન પંડિતસરના માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે સેમિનાર યોજાયો જેમાં ઞાજીપરાભાઈ. દવારા ખુબ સરસ માહિતી આપવામાં આવી ખેડૂતોને આ માહિતી પહોંચાડવા પ્રયત્ન કરો અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે ઝીરો બજેટ ખેતી અંગેની તલસ્પર્શી માહિતી નીચેના વીડીયો દ્વારા મેળવો