તારીખ 6-8-2018 ના રોજ મારી શાળામાં ભુતપૂર્વ વિદ્યાર્થી શ્રી રૂપેશ ભાઈ તેરૈયા દ્વારા તમામ ગુરૂજનોનું ભાવપૂજન સંસ્કૃત ના શ્લોક પઠન કર્યું અને સમાજને નવી શરુવાત કરી નવી દિશા આપી રૂપેશ ભાઈ નું પણ પુસ્તક દ્વારા સન્માન સંસ્થાવતી કરવામાં આવ્યૂ આ પ્રસંગે રૂપેશ ભાઈએ બાળકોને પોતાના અભ્યાસ કાળ દરમ્યાન ના પેરણાદાયી પ્રસંગો ભાવવિભોર થઈને કહ્યા
