નેશનલ રૂરલ આઇ.ટી.કવીજ માં બરવાળા માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓ રાજ્ય લેવલે જશે

Baldevpari

National Rural IT Quiz District Level Program at CSC junagadh
નેશનલ રૂરલ આઇ.ટી.કવીજ માં બરવાળા માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓ રાજ્ય લેવલે જશે રમવા -સતત ચોથી વખત પસંદ થઈ શાળાનું નામ રાજ્ય રોશન કર્યું -શાળા પરિવાર વતી અભિનંદન પાઠવવામા આવ્યા
તારીખ 21-08-2018 ના રોજ યોજાયેલ જિલ્લા લેવલ ની નેશનલ રૂરલ આઇ.ટી.કવીજ માં કુલ 60 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતો જેમાંથી  રાજ્ય લેવલે લઈ જવા માટે 5 ટિમ સિલેક્ટ કરવામાં આવી હતી જેમાં બે ટિમ તો  બરવાળા માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓનીપસંદ થઈ જેમાટે અમો હર્ષ અને આનદની ગૌરવ ભરી લાગણી અનુભવીએ છીએ