Breaking News

ધોરણ-10 માં સરળતાથી પાસ થાવ માર્ગદર્શન સેમિનાર

આજે રવિવાર ના રોજ કેશોદ મુકામે શ્રી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત કાર્ક્રમમાં બલદેવપરી અને તેમના ધર્મપત્ની એ ધોરણ ૧૦ અને 12 ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો હાઉ દૂર કેમ કરવો પરીક્ષામાં સરળ રીતે પરીક્ષા કેવી રીતે આપવી જેમાં પેપર કેવી રીતે લખવા અને કેવી રીતે જોવાય છે તેની કી બતાવવામાં આવી તેમજ પેપરમાં સારું લખાણ કેવી રીતે કરી શકાય અને વધુ ગુણ લાવવા ની ટ્રીક આપવામાં આવી આ તમામ માહિતી પ્રોજેક્ટર ની મદદથી બાળકોને આપવામાં આવી ડબલ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા બળદેવપરી દ્વારા આ. માહિતી સરળ ભાષા માં આપવામાં આવી હતી તેમજ ટેકનોલોજી ની મદદ થી જાણીતા શિક્ષણ વિદ ગિજુભાઈ ભરાડ રાજકોટથી સિધા પ્રોજેક્ટર પર ઓનલાઇન આવીને પરીક્ષાની નાની નાની પણ અગત્યની ભૂમિકા ની વાતો બાળકોને સમજાવી હતી, ઉપરાંત બાળકોને સફળતા મેળવવા માટે અને જુદા જુદા પ્રકારની સફળતા ના પ્રકાર અને મેળવવા માટે ના અગત્યના મુદ્દાની છણાવટ પાવર પોઈન્ટ પરેઝન્ટેશન થી આગવી રીતે કરવામાં આવી હતી અને બાળકોનું મન મજબૂત થાય અને આત્મહત્યા નિષ્ફતામાંથી નિરાશાની ના જન્મે એ માટે મૂલ્ય શિક્ષણ અને પોઝિટિવ વિચારો દ્વારા ઉદાહરણો આપી સુંદર રીતે બળદેવભાઇ દ્વારા સમજાવવામાં આવ્યું હતું આ ઉપરાંત આ સેમીનાર દ્વીધ્રુવી પ્રક્રિયા થી કરવામાં આવી વચ્ચે વચ્ચે બાળકોને પ્રશ્નનોતરી કરી અને ખરો અને ઝડપથી જવાબ આપનાર 10થી વધુ બાળકોને પેન આપી પ્રો્સાહિત કરવામાં આવ્યા હતાં ઉપરાંત કાર્યક્રમમાં રાજ્ય લેવલે સફળ થયેલ બાળકો ન સન્માનિત પણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે બાળકો અને પધારેલ શિક્ષકો અને વાલીઓ માટે કેશોદ દશનામ સમાજ અને સિગ્મા સ્કુલ ના અશોક નાથજી તરફથી ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોયલાના સ્કુલ ના પ્રિન્સિપાલ હિતેષગીરીબાપુ અને જયેશગીરી બાપુએ કરેલું અને કેશોદ ની અંદર તમામ સ્કૂલો ને ૧૦૦૦૦ પત્રિકા આપી આ ફ્રી સેમિનાર ની તમામ બાળકોને જાણ કરવામાં આવેલી તે માટે સમગ્ર સમાજના યુવાનોએ ખૂબ મહેનત કરેલી કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોસ્વામી સમાજના પ્રમુખશ્રી સંજયગિરી ,લલિતગીરી તથા જયેશગીરી અને તેની સમગ્ર ટીમ ખડે પગે હાજર રહી હતી જે બદલ સર્વેનો આભાર દશનામ ગૌસ્વામી સમાજ કેશોદ ના પ્રમુખ સંજયગીરી એ માન્યો હતો

ટીવી-સમાચાર જૂઓ
👇🏻⇓
1-આમતક ન્યુઝ ભુજ-ન્યૂઝ-1
click link 
https://youtu.be/wjHPjcMit9g
2-G-વન ટીવી -ન્યૂઝ-2
click link 
https://youtu.be/hyl_a0FzbtQ
3-અબ તક ટીવી -ન્યૂઝ-3
click link   
https://youtu.be/XTV7Ai8aA14
4-GDC TV NEWS -ન્યૂઝ-4
https://youtu.be/S-WsX5FaSrE

5-હિન્દ ન્યુઝ -ન્યૂઝ-5
click link  
https://youtu.be/wO39wuJX0bM

ડીડી-ભારતી ન્યુઝ -
https://goo.gl/CcsARb

Image may contain: 1 person 
 Image may contain: one or more people and text

Disqus Shortname

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો